પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કોહિનૂર ભાગ - ૪

  કેમ છો મિત્રો હું છું , સિરાજ ઘોરી , આપનો મિત્ર,   આજે આપણે કોહિનૂર ભાગ ૪ ની સરુવાત કરવાના  છીએ ,  છેલ્લે આપણે દિલ્હી થી હાથી ઘોડા અને ઊંટ ઉપર સ્વર થી ને પર્સિયા જવા રવાના થયા હતા નાદિરસાહ સાથે . નાદિર કોહિનૂર હીરને પોતાના બાવડા એટલે કે બાજુબંદ ઉપર બાંધી ને લઈ ગ્યો ને પોતાના દેશ માં જતાં જ બીમાર પડી ગ્યો , ૬ ફૂટ લંબો અને વિશાળ બધો હોવા છતાં એના શરીર માં દુખાવો થવા લાગ્યો એના પેટ માં પીએન જ્વાલાઓ ઊભી થવા લાગી  તે પોતાના રૂટિન કામ થી પીએન કંટાળવા લાગ્યો અને તેનું સ્વસ્થ બગાડવા લાગેલ , નાદિર ને પોતાની આ કમજોરી થી ડર લાગવા લાગેલ કેમ કે તે ન્તો શિકાર કૃ શકતો ક ન કોઈ લડાઈ કરી શકતો હતો , અને જે વાત ની ડર હતી  એ જ સામે આવવા લાગી , બગાવત , એને પોતા રાજ્ય માં બગાવત થતી હોય એવું લાગવા લાગેલ , તે જ્યાં જોવે ત્યાં તેને લોકો જાસૂસ જેવા અને વિશ્વાસઘાતી જેવા લાગવા માંડ્યા કેમ કે હવે તેની તાકત અને શરીર કામ ઓછું કરતું હતું , પણ  તેની શંકા તા. મે ૧૭૪૧ ના રોજ તે નગર માં તેની આર્મી સાથે નીકળેલ પણ એક સાંકડા રસ્તા માં એ ની આર્મી નીકળતી હતી એ વખતે એને એક પાતળી દાઢ...

કોહિનૂર ભાગ 1,2,3 વાંચો

છબી
https://sirajghori.blogspot.com/2021/09/1.html https://sirajghori.blogspot.com/2021/09/1.html ઉપર મુજબ લીક કરી વાંચો અને વાંચવો  કોહિનૂર ભાગ 1,2,3

કોહિનૂર ભાગ 3

અપને આગલ જોયું કે કોહિનૂર ના પ્રેમ થી શાહજહાં એ તેની પત્ની , રાજ્ય અને છેલ્લે બંદી બની ને રહેવું પડેલ.અને ઔરંગઝેબ ના રાજ્ય માં કોહિનૂર નું કોઈ મહત્વ નહોતું રહ્યું.હવે કોહિનૂર હીરાને નવો અને હિંસક માલિક ની જરૂર હતી. આ 3 ભાગ ને આપણે નામ આપીએ આંધળો મોહ. સને 1739 મુગલ રાજધાની દિલ્હી માં અફવાઓ સળગતી આગ જેવી રીતે પ્રસરે છે કે દિલ્હી તરફ દિન પ્રતિ દિન કોઈ ભયંકર આફત આવી રહી છે.એક મોટી સેના પર્શિય થી અફઘાનિસ્તાન થઈ ને ઉત્તર દિલ્હી તરફ દિલ્હી ને લૂંટવા માટે આવી રહી છે.કે કે એ વખતે દિલ્હી ખજાનાઓ થઈ ભરપૂર હતી. શાહજહાં ના રાજ પછી દિલ્હી ની પડતી ચાલુ થઈ ગઈ હતી. દિલ્હી ના બીજા સૂબાઓ પોતે સ્વતંત્ર થઈ ગયા હતા અને દિલ્હી ની સેનાએ રણમેદાનમાં માં જવાને બદલે રાજ ભોગવવી ને આળસુ બની ગયેલ હતી અને દિલ્હી નું રાજ પણ ખૂબ ઓછું થઈ ગયેલ હતું. એવું કહેવાય છે કે મયુર આસન માંથી પણ ગણા હીરા અને ઝવેરાત કાઢી ને વહેંચી દેવાયું હતું અને રાજકીય ભ્રષ્ટાચાર વકરી ગયો હતો. દિલ્હી ની સેનાએ આ લૂંટ ફાટ રોકવા માટે પહલે સામેં થી હુમલો કરવાનું નકકી કરેલ . એક અંગ્રેજી દિલ્હી ની સેના નું નિરીક્ષણ કરી લખે છે કે , દિલ્હી ની સેના ખૂબ વિશા...

કોહિનૂર ભાગ 2

મયુર આસન  ડિસેમ્બ 1849 21 વર્ષ નો યુવાન થીયો મેડકેફ. એની જિંદગીનો એક મહત્વ નો પત્ર ખોલે છે.થિયો એક જુનિયર અસસિસ્ટ ફોજદારી ન્યાયાધીશ હતો ઈસ્ટ ઇન્ડિયા કમ્પની માં જે દિલ્હી માં કામ કરતો હતો. આ પત્ર હતો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા નો એ સમયની હાયેસ્ટ રેન્કિંગ ઓફિસર. ગવર્નર જનરલ એ થિયો ને અગત્યનું ખાસ કામ સોંપેલ હતું. કેમ કે ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીએ એક અલગ ચમકતો અને અસામાન્ય હીરો ઉત્તર પંજાબ ના રાજ્ય માંથી જેને ત્યાંના લોકો કોહિનૂર કહે છે.અને ગવર્નર જનરલ આ હીરાને રાણી વિક્ટોરિયા ને ગિફ્ટ આપવો હતો.પણ આ હીરા ના ઇતિહાસ ની કોઈ ને ખબર નહોતી. ક્યાંથી હીરો નીકળ્યો કોને આને પંજાબ લાવેલ વગેરે.કોઈ આધાર ભૂત ઈતિહાસ નહોતો હીરાનો કોહિનૂર નો. પણ હીરાનો ઇતિહાસ ભયાંનક હતો.થિયો નું કામ ચોક્કસ અને સત્ય અધાર પુરા સાથે ની માહિતું ભેગી કરી ને એ માહિતી નું એક કાયદેસર રેકોર્ડ તૈયાર કરવું.થિયો આ માહિતી મેળવવા દિલ્હી ની બજાર માં ફરવા લાગ્યો અને અલગ અલગ લોક વાયકા ઓ સાંભળ વા લાગ્યો. કોઈ કહે કે આતો 5000 વર્ષ જૂનો છે કોઈ કહે છે કે કુદરત દ્વારા કોઈ નદી માં નાખવામાં આવેલ હતો.કોઈ કહે કે હીરા માં કુદરત ની સુવાસ છે.થિયો ઉપર ન...

કોહિનૂર ભાગ 1

ભારત.   અને કોહિનૂર . કોહિનૂર ને પર્શિયન ભાષા માં  પ્રકાશનો પર્વત કહેવાય. ઇતિહાસ માં કહેવાય કે પહેલા હીરા ની સાઈઝ એક ઈંડા જેટલી હતી. કોહિનૂર ભારત નો કહેવાય છે પણ અત્યારે લનદન ટાવર મ્યુઝિયમ માં રાખવામાં આવેલ છે જ્યાં બીજા ગણાય એતિહાસિક વસ્તુ ઓ રાખવામાં આવેલ છે.મ્યુઝિયમ માં આ વસ્તુઓ જોવાની ફી ભારત ના રૂપિયા માં ઘણો તો. રૂ.2,212.48 થાય. કોહિનૂર ની કથા, લોહી દુઃખ અને મોત થી લગભગ ફૂલ ભરેલી છે. અપને જાણી ને નવાઈ લાગશે કે આજે લગ ભગ 5 દેશો એ આ હીરાની માલિકી દર્શવતો દાવો કરેલ છે. જેમાં કે ભારત, પાકિસ્તાન, બ્રિટન,બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, અને તાલિબાનો પણ દાવો કરે છે. એક ઈતિહાસ કર નું કેવું છે કે કોહિનૂર હીરો એ કાર્બન નો હીરો નહિ પણ એક રાજકિય પરમાણુ બોમ્બ છે. થોડું વિચારો તો પરમાણું બોમ્બ જ લાગશે. કોહિનૂર ના લગભગ હજારો મલિક થઈ ગયા હશે પણ એ બધા માં એક કોમન  છે , કે જેને આ હીરો ઘરમાં રાખો કે પોતાના શરીર ઉરપ પહેર્યો  તે તમામ ને આંધળા કરી દેવામાં આવેલ, અથવા ઝેર આપવામાં આવેલ , મરી જવા માટે ભયંકર યાતના , સળગાવી દેવામાં આવેલ, ઘરમાં જ મારીનાખવામાં આવેલ અને  ગણા મહેલો માં ...

કોહિનૂર હીરો કે પછી એક શ્રાપ ?

છબી
કેમ છો મિત્રો , આજે આપણે કોહિનૂર હીરા વિશે કઈક અલગ જાણીએ. તો થઈ જાવ.......