ભારત. અને કોહિનૂર . કોહિનૂર ને પર્શિયન ભાષા માં પ્રકાશનો પર્વત કહેવાય. ઇતિહાસ માં કહેવાય કે પહેલા હીરા ની સાઈઝ એક ઈંડા જેટલી હતી. કોહિનૂર ભારત નો કહેવાય છે પણ અત્યારે લનદન ટાવર મ્યુઝિયમ માં રાખવામાં આવેલ છે જ્યાં બીજા ગણાય એતિહાસિક વસ્તુ ઓ રાખવામાં આવેલ છે.મ્યુઝિયમ માં આ વસ્તુઓ જોવાની ફી ભારત ના રૂપિયા માં ઘણો તો. રૂ.2,212.48 થાય. કોહિનૂર ની કથા, લોહી દુઃખ અને મોત થી લગભગ ફૂલ ભરેલી છે. અપને જાણી ને નવાઈ લાગશે કે આજે લગ ભગ 5 દેશો એ આ હીરાની માલિકી દર્શવતો દાવો કરેલ છે. જેમાં કે ભારત, પાકિસ્તાન, બ્રિટન,બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, અને તાલિબાનો પણ દાવો કરે છે. એક ઈતિહાસ કર નું કેવું છે કે કોહિનૂર હીરો એ કાર્બન નો હીરો નહિ પણ એક રાજકિય પરમાણુ બોમ્બ છે. થોડું વિચારો તો પરમાણું બોમ્બ જ લાગશે. કોહિનૂર ના લગભગ હજારો મલિક થઈ ગયા હશે પણ એ બધા માં એક કોમન છે , કે જેને આ હીરો ઘરમાં રાખો કે પોતાના શરીર ઉરપ પહેર્યો તે તમામ ને આંધળા કરી દેવામાં આવેલ, અથવા ઝેર આપવામાં આવેલ , મરી જવા માટે ભયંકર યાતના , સળગાવી દેવામાં આવેલ, ઘરમાં જ મારીનાખવામાં આવેલ અને ગણા મહેલો માં ...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો