કોહિનૂર ભાગ 2
મયુર આસન
ડિસેમ્બ 1849 21 વર્ષ નો યુવાન થીયો મેડકેફ. એની જિંદગીનો એક મહત્વ નો પત્ર ખોલે છે.થિયો એક જુનિયર અસસિસ્ટ ફોજદારી ન્યાયાધીશ હતો ઈસ્ટ ઇન્ડિયા કમ્પની માં જે દિલ્હી માં કામ કરતો હતો. આ પત્ર હતો ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા નો એ સમયની હાયેસ્ટ રેન્કિંગ ઓફિસર. ગવર્નર જનરલ એ થિયો ને અગત્યનું ખાસ કામ સોંપેલ હતું. કેમ કે ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીએ એક અલગ ચમકતો અને અસામાન્ય હીરો ઉત્તર પંજાબ ના રાજ્ય માંથી જેને ત્યાંના લોકો કોહિનૂર કહે છે.અને ગવર્નર જનરલ આ હીરાને રાણી વિક્ટોરિયા ને ગિફ્ટ આપવો હતો.પણ આ હીરા ના ઇતિહાસ ની કોઈ ને ખબર નહોતી. ક્યાંથી હીરો નીકળ્યો કોને આને પંજાબ લાવેલ વગેરે.કોઈ આધાર ભૂત ઈતિહાસ નહોતો હીરાનો કોહિનૂર નો. પણ હીરાનો ઇતિહાસ ભયાંનક હતો.થિયો નું કામ ચોક્કસ અને સત્ય અધાર પુરા સાથે ની માહિતું ભેગી કરી ને એ માહિતી નું એક કાયદેસર રેકોર્ડ તૈયાર કરવું.થિયો આ માહિતી મેળવવા દિલ્હી ની બજાર માં ફરવા લાગ્યો અને અલગ અલગ લોક વાયકા ઓ સાંભળ વા લાગ્યો. કોઈ કહે કે આતો 5000 વર્ષ જૂનો છે કોઈ કહે છે કે કુદરત દ્વારા કોઈ નદી માં નાખવામાં આવેલ હતો.કોઈ કહે કે હીરા માં કુદરત ની સુવાસ છે.થિયો ઉપર ની તમામ લોક વાયકા સાભળતો.પણ કોહિનૂર એક વખત ભારત માંથી ચોરી થયેલ અને ચેક અફઘાનિસ્તાન, પરશિયા અને બીજા દેશો માં પણ ગયેલ અને 1800 ની સાલ માં પાછો ભારતમાં આવેલ . થિયો ની રિપોર્ટ માં જણાવેલ કે કોહિનૂર એ મુગલ કાળ કે જેમાં 5 મો મુગલ બાદશાહ શાહજહાં ના સમયમાં કોહિનૂર ની માહિતી મળે છે. ઉત્તર ભારતના ખૂબ ધની મુગલ કે જેમાં શાહજમાં ને હીરા ખુબજ પ્રિય હતા.શાહજહાં સિલ્ક ના કપડાં પહેરતો અને એ કપડાં માં હીરા નું એમ્રોડરી કામ કરાવતો હતો. માથે પહેરવા ની પાઘડી માં પણ હીરા જડેલ હતા.શાહજહાંએ એ એક મયુર આસન બનાવેલ જે બનતા લગભગ 7 વર્ષ લાગેલ અને તે આશન માં તમામ હીરા ઝવેરાત લગાવવામાં આવેલ.મયુર આસન માં ટોચ ઉપટ કોહિનૂર હીરાને મુકવામાં આવેલ.શાહજહાં હીરા સાથે તેની પ્રથમ પત્ની મુમતાજ મહેલ ને પણ ખૂબ પ્રેમ કરતો હતો. મુમતાજ મહેલ થી તેને 13 બાળકો થયેલ અને 14 માં બાળક વખતે મુમતાજ મહેલ ફકત 38 વર્ષ ની ઉંમરે મુત્યુ પામી. હજી શાહજહાં ની મુસીબત ટળી નથી એ પછી એની દીકરી જહાંઅરા ને એક રાત્રે દિવા થી આગ લાગી જે જોઈ શાહજહાં ફરી દુઃખી થયો એ બાદ શાહજહાં પોતે બીમાર થયો અને લાંબી માંદગી બાદ સાજો થયો. પછી તો સહજહા ના ઘરમાં ઘૃહ યુદ્ધ થયું જેમાં શાહજહાં ના દીકરા ઔરંગઝેબ દ્વારા તેના તમામ ભાઈઓ નું કતલ કરવામાં આવેલ અને શાહજહાં ને નજર કેદ કરવામાં આવેલ. પછી શાહજહાં 9 વર્ષ કેદ માં રહ્યો અને મૃત્યુ પામ્યો પણ મુગલ કાળ નો અસ્ત ની શરૂ આત થઈ ગઈ હતી. એ પછી મયુર આસન માં જડેલ કોહિનૂર ને હવે બીજા મલિક ની જરૂર હતી.કેમ કે મુગલ કોહિનૂર ના કારણે કે બીજી કોઈ રીતે પોતાની સત્તા ગુમાવી રહ્યા હતા....
મિત્રો હવે મળીશું. ત્રીજા ભાગમાં..
તમેને ઈતિહાસ પસન્દ હોય તો કમેન્ટ કરી મને જરૂર હકો. અને શેર કરો મારા આ પ્રયત્ન ને.. બાય. 26.23
જોરદાર
જવાબ આપોકાઢી નાખો