કોહિનૂર ભાગ - ૪

 કેમ છો મિત્રો હું છું , સિરાજ ઘોરી , આપનો મિત્ર, 

આજે આપણે કોહિનૂર ભાગ ૪ ની સરુવાત કરવાના  છીએ , 

છેલ્લે આપણે દિલ્હી થી હાથી ઘોડા અને ઊંટ ઉપર સ્વર થી ને પર્સિયા જવા રવાના થયા હતા નાદિરસાહ સાથે .

નાદિર કોહિનૂર હીરને પોતાના બાવડા એટલે કે બાજુબંદ ઉપર બાંધી ને લઈ ગ્યો ને પોતાના દેશ માં જતાં જ બીમાર પડી ગ્યો , ૬ ફૂટ લંબો અને વિશાળ બધો હોવા છતાં એના શરીર માં દુખાવો થવા લાગ્યો એના પેટ માં પીએન જ્વાલાઓ ઊભી થવા લાગી  તે પોતાના રૂટિન કામ થી પીએન કંટાળવા લાગ્યો અને તેનું સ્વસ્થ બગાડવા લાગેલ , નાદિર ને પોતાની આ કમજોરી થી ડર લાગવા લાગેલ કેમ કે તે ન્તો શિકાર કૃ શકતો ક ન કોઈ લડાઈ કરી શકતો હતો , અને જે વાત ની ડર હતી  એ જ સામે આવવા લાગી , બગાવત , એને પોતા રાજ્ય માં બગાવત થતી હોય એવું લાગવા લાગેલ , તે જ્યાં જોવે ત્યાં તેને લોકો જાસૂસ જેવા અને વિશ્વાસઘાતી જેવા લાગવા માંડ્યા કેમ કે હવે તેની તાકત અને શરીર કામ ઓછું કરતું હતું , પણ  તેની શંકા તા. મે ૧૭૪૧ ના રોજ તે નગર માં તેની આર્મી સાથે નીકળેલ પણ એક સાંકડા રસ્તા માં એ ની આર્મી નીકળતી હતી એ વખતે એને એક પાતળી દાઢી વાળો એક ઊંચો માણસ જોયો જેને નાદિર સામે છૂપી બંદૂક થી હુમલો કરેલ પણ નાદિર ના ભાગ્ય સારું કે ગોળી તેના ઘોડા ને વાગી અને ઘોડો સથ્ળ ઉપ્ર્જ મૃત્યુ પામ્યો.॰ અને આ રઘજ્ગ માં હત્યારો વૃક્ષો પાછળ થી ભાગી નીકળ્યો .પણ આ બનાવ પછી નાદિર નો મનોરોગ એક મનોવિકૃતિ માં બદલાય ગ્યો . તેને દરબાર ભર્યો અને હત્યારાનો રેખાચિત્ર બનાવી ને પોતાના નગર માં તેના સેનિકો દ્વારા ફેરવવા માં આવેલ અને થોડાક અઠવાડીયા પછી એક વ્યક્તિ મળી આવેલ , નાદિરે હત્યારા સામે એક શરત મુકેલ કે જો તે સત્ય બોલશે તો તેને છોડી મુકાશે પણ એક પણ શબ્દ ખોટો બોલ્શે તો તેને કતલ કરી દેવા માં આવશે ,હત્યારા એ કહેલ કે તેને નાદિર ને મારવા માટે ભાડે રાખવામા આવેલ , એટ્લે કોઈ એ નાદિર ની સુપરિ આપેલ  , નાદિરે પૂછ્યું કોને તને સોપારી આપેલ , જવાબ માં મળેલ માહિતી થી નાદિર ખૂબ ગુસ્સે થઇ ગયેલ અને એ જવાબ હતો નાદિર નો પોતાનો એક નો એક દીકરો રિજા રિજા ,,,, નાદિર જેમ જેમ નામ બોલતો ગ્યો એમ એમ એનો ગુસ્સો વધતો ગ્યો ,,નાદિર ના મગજ માં કહાની ગોઠવવા લાગી કેમ કે તે ભરતા ગ્યો એ વખતે એના દીકરાને રાજ્ય નો કારભાર સોપી દીધેલ હતો અને હવે દીકરો ઘરડા બાપ ને રસ્તા માથી સાફ કરી નાખવા માગતો હતો , નાદિર ભયંકર ગુસ્સે થઈ તેના પોતાના છોકરાને ભરી સભા માં બોલાવી તેના પાસે થી રાજ કપડાં છીનવી સદા કપડાં માં હાજર થવા ફરમાન જાહેર કરેલ ને નાદિર ના સેનિકો એ ખૂબ સરસ રીતે કરેલ અને રિજા નાદિર ના દીકરાને તાત્કાલિક હાજર કરેલ , નાદિર ને આ કુવર થી ખૂબ આશા હતી કે નાદિર પછી એ રાજા બ્ને અને આ આ રાજને આગળ વધારે પણ રિજા એ કુદરતી સમય ની રાહ જોઈ નહિ , એવું નાદિર નું માનવું હતું , નાદિર ના છોકરાં એ આ આરોપ નો વિરોધ કરી કહેલ હે આ હુમલાવર ખોટું બોલે છે અને હું મારા પિતા ની મૃત્યુ માટે હુકમ ના આપી સકું , નાદિર વારંવાર એજ કહેતો કે દીકરા સાચું બોલ આપણે આ વાતા ને અહી દાટી દઈએ પણ તું સાચું બોલ ,નાદિર એ ગુસ્સામાં દેના દીકરા ને હુકમ કરેલ કે માફી માગ અને હું કહું એમ કર , પિતા અને દીકરા વચે ગરમા ગરમી થવા લાગી અને બન્ને ના લોહી ગરમ થવા લાગેલ હિંસક કૃત્ય હિંસક ઉકેલ , ગૂસામાં નાદિરે તેના દીકરાની આખો કાઢી નાખવાનો હુકમ કરી દીધેલ , દીકરાએ જવાબ આપેલ તો કાઢી નાખો અને નાદિર એ તેના સેનિકો ને હુકમ કૃ દીધો સેનિકો કુવર ને ભાર લઈ જઈ આંધળો કરી ને ફરી સભામાં હાજર કરેલ , નાદિરશાહ રાજા દિલ્હી ને હરાવનાર કોહિનૂર ને લૂંટનાર આ પ્લેટ માં કુવર નું આખો જોઈ ભ્યભિત થઈ ગયેલ અને તેને કરેલ આ કૃત્ય નું હવે ભાન પડેલ ,છેલ્લે તેનો પુત્ર એટલું બોલ્યો કે તે મારી આંખો ફોડી ને તારા પૂરા સમ્રાજ્ય ને અને તું પોતે આંધળો થી ગ્યો ,નાદિર આ બનાવ પછી ગાંડા જેવો થી ગયેલ અને તે હવે પહેલા જેવો નાદિરસાહ ને બદલે ક્રૂર નાદિર થઈ ગયેલ . આ જોઈ નાદિર ના મંત્રી આઓ એ નાદિર ને મારી નાખવાનું નક્કી કરેલ ૭૦ જેટલા મંત્રી અને સેંકીઓ એ નાદિર ને જૂન ૧૭૪૭ ના રોજ ૧૫ જેટલા સેનિકો એ નાદિર ના કોટેજ જે સળગાવી દીધેલ કે જેમાં નાદિર સૂઈ રહેલ હતો તે જીવતો સળગી ગ્યો અને મરી ગ્યો , અને રજા ના મરી જવા પછી લોકો એ બળવો કરેલ જેમાં મયુર આશન ને પણ તોડી નાખેલ , અને નાદિર મરી ગ્યો એટલે કોહિનર પહેરેલ હતો કે નહિ પણ એ વખતે એક અફગાન સેનિક આ હીરા ને લઈ અફગાનિસ્તાન નીકળી ગયેલ હતો , નાદિરસાહ ને પણ સાહજહાં ની જેમ કોહિનૂર ના તેજ થી કઈ ફાયદો ન થયો પણ બધુ ગુમાવવું પડેલ અને એક મોટી કિમત ચૂકવવી પડી., 

હવે ફરી કોહિનૂર હીરા ને એક મહારાજા ની જરૂર હતી ....

એ આપણે જાણી શું આવતા ભાગ માં .. ત્યાર સુધી બાય બાય ,,

મારા બ્લોગ ને શેર કરવાનું ભૂલતા નહિ, અને મિત્રો ને પણ જરૂર શેર કરજો ,

ફેસબુક,ઇનસ્ટા,ટ્વિટર, અને whapsapp, પણ જરૂર શેર કરજ, 

આ તમામ લખાણ તમારા માટે કરેલ હોય જરૂર શેર કરો ,

sirajghori.blogspot.com

sirajghori.blogspot.com


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

કોહિનૂર ભાગ 1